@nehasmehta2005

@nehasmehta2005

I am attentive and dedicated gardener with a genuine love for plants and working outside.

followers count: 301
followers rank: 0
likes count: 1,700
like rank: 0

Account rate

Mathematical model that shows the popularity of an account relative to others.

Statistics

0
Average likes per post
0
Average comments per post

Photos and videos ratio

30%videos
70%photos

@nehasmehta2005

આજે મારા ભીંડાનાં બીજ અંકુરિત થઈ ગયા છે, તેથી મેં તેમને નાના પૂંઠાના કુંડામાં સ્થાનાંતરિત કર્યા છે ... Today my oatmeal seeds have sprouted, so I have transferred them to a small cardboard pots... #germination #mygarden #mygardentoday #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #april #okra #steinen

Steinen, Baden-Wurttemberg

@nehasmehta2005

મને સાબુ બનાવવા વિશે થોડી ઉત્સુકતા હતી. અને મારી જાતે એકવાર સાબુ બનાવવા માંગતી હતી. ગઈકાલે મેં નારંગીના તેલથી ગ્લિસરિનનો સાબુ બનાવ્યો. મને થોડો ડર પણ હતો, કે જો પરીણામ સારૂ નઈ આવે તો મારે બધું ફેંકી દેવું પડશે. (મેં કોસ્ટિક્સોડાનો મોટા જથ્થામાં મંગાવ્યા હતા,) પરંતુ પરિણામ ખરેખર સારું છે. હું ભવિષ્યમાં વધુ વિવિધ સાબુ બનાવીશ....:) I was a little curious about making soap. And I wanted to make my own soap once. Yesterday I made glycerin soap from orange oil. I was also a little scared that I would have to throw everything away if the result would come out not good. (I ordered a large quantity of Caustic soda,) but the result is really good. I will make more different soaps in the future .... :) #selfmade #soap #orangesoap #glycerinsoap #soapcutting #fun #experiment #steinen

Steinen, Baden-Wurttemberg

@nehasmehta2005

મારા મરચાંના છોડ પૂરતા સૂર્યપ્રકાશના અભાવથી ધીરેથી વધી રહ્યા છે. હવે તેમની પાસે લગભગ 8 પાંદડા છે તેથી મેં તે દરેકને અલગ કરીને બીજા કુંડામાં રોપ્યાં છે. My chili plants are growing slowly due to lack of adequate sunlight. Now they have about 8 leaves so I have transplanted each of them separately in another pot. #germination #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #transplantation #april #chili #steinen

Steinen, Baden-Wurttemberg

@nehasmehta2005

મને ભીંડાનો ઉગાડવામાં ક્યારેય સફળતા નથી મળી. પણ મેં ક્યારેય હાર માની નથી. આ વર્ષે પણ હું તેમને મોટા કુંડામાં ઉગાડીશ, મારી પાસે કુમળા રોપા ઉછેરવાનું કાચનું ઘર નથી, એટલે હું તેને પરપોટા વાળી પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકીશ દઈશ. ચાલો જોઈએ કે આ વખતે મને સફળતા મળે છે કે નહીં. I have never had success growing Okra. But I have never given up. This year too I will grow them in a big pot, I don't have a glass house to grow seedlings, so I will cover it with a bubble wrap. Let's see if I can succeed this time. #germination #mygarden #mygardentoday #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #april #okra #steinen

Steinen, Baden-Wurttemberg

@nehasmehta2005

આજે મને થોડો સમય મળ્યો અને હવે હવામાન પણ આગામી દિવસોમાં ગરમ ​​રહેશે. તેથી આજે મેં કાકડીના બીજને ઘરની અંદરની નાના કુંડામાં વાવ્યાં છે. જે હું આવતા મહીને બહાર બગીચામાં રોપીશ. I got some time today and now the weather will also be warm in the coming days. So today I have planted cucumber seeds in a small pot indoor. Which I will plant outside in the garden next month. #germination #mygarden #mygardentoday #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #april #cucumber #steinen

Steinen, Baden-Wurttemberg

@nehasmehta2005

મારી પાસે કાકડી અને દૂધીના વધારાના બીજ હતાં, તેથી મેં તેના નાના નાના પેકેટ બનાવ્યાં અને ઘરની બહાર મૂકયાં, જેથી આવતા જતાં લોકો તે લઈ જઈ શકે. જ્યારે હું આજે સાંજે જ્યારે ઘરે પાછી આવી ત્યારે મારી ટપાલ પેટીમાં એક ટપાલ હતી. તે વાંચ્યા પછી, મને ખૂબ આનંદ થયો, કે જેને હું શબ્દોમાં ઉલ્લેખ કરી શકું એમ નથી. I had extra cucumber and bottlegourd seeds, so I made small packets of it and put them outside the house so people could take them. when I got home this evening, there was a post in my postbox. After reading it, I felt very happy, which I can't describe in words. #seeds #happyeaster #thanksreturner #feelinggood #mygarden #mygardentoday #easter #steinen

@nehasmehta2005

આજે મેં ચોળી પણ રોપી દીધી. Today I have planted black-eyed beans as well too. #germination #mygarden #mygardentoday #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #march #blackeyedbeans #steinen

Steinen, Baden-Wurttemberg

@nehasmehta2005

આજે હું દુધી, ઝુકીની,બટરનટ, કોળાના બીજ અંકુરિત થવા માટે મુકવાની છું. હું દૂધી સિવાયના બાકીના બધા જ બીજ ફોલીને મુકીશ. જ્યારે દૂધીના બીજ ફોલવા જતાં તે તૂટી જતા હોવાથી તેમાં હું ખાલી એક સામાન્ય તિરાડ પાડીને અંકુરણ માટે મુકીશ. અને જ્યારે બીજમાં અંકુરણ થશે ત્યારે તેને હું ઘરની અંદર નાના કુંડામાં રોપીશ. Today I am going to put bottle gourd, zucchini, butternut, pumpkin seeds for germination. I will open harder coat of all the seeds except bottle gourd. If bottle gourd seeds are tried to open then they break. I will simply put a simple crack in it and put it for germination. And when seeds germinate, I will plant them in a small pot indoor. #germination #mygarden #mygardentoday #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #march #bottlegourd #zuchini #butternutsquash #pumpkin #steinen

Steinen, Baden-Wurttemberg

@nehasmehta2005

પાંચમી ફેબ્રુઆરીએ મેં મેથીના દાણા અને ધાણા ઉગાડવા માટે શાકભાજીના બગીચામાં નાખ્યા હતા. મેથી ક્યારની ઉગી ગઈ હતી પરંતુ ધાણા હવે ધીરે ધીરે ફુટી રહ્યા છે. અહીં ઘણી વખત રાત્રે તાપમાન માઇનસ પાંચ ડિગ્રી થઈ જતું હતું, પરંતુ મેથીને કોઈપણ જાતનું નુકસાન નથી થયું. On the fifth of February I planted fenugreek and coriander seeds in a vegetable garden. Fenugreek was sprouted since long but coriander is now slowly sprouting. The temperature here often dropped to minus five degrees at night, but fenugreek did not suffer any damage. #મેથી #કોથમીર #fenugreek #coriander #mygardentoday #mygarden #microgreens #organic #healthyfood #vegan #urbanfarming #food #microgreen #superfood #microgreensfarm #healthylifestyle #healthy #urbanfarm #farmtotable #vegetarian #salad #sprouts #nutrition #vegetables #plantbased #homegrown

@nehasmehta2005

કુટીના દારાની ખીચડી કુટીનો દારો સ્વાસ્થ્ય માટે સારો હોય છે... તે રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા પાછી મેળવવા માટે મદદરૂપ છે. મને પણ આના વિશે જાણકારી ન હતી, હું રાયનોડની બીમારી વિશે જાણકારી એકત્ર કરી રહી હતી, ત્યારે કુટીના દારા વિશે માહિતી મળી. તો આજે સાંજના વાળુમાં કુટીના દારાની ખીચડી બનાવી. મેં અહીં એક લિંક શેર કરી છે, તેમાં કુટીના દારા વિષે વધુ જાણકારી છે. https://www.stylecraze.com/hindi/kuttu-ke-fayde-upyog-aur-nuksan-in-hindi/ Buckwheat Porridge Buckwheat is good for health ... it is helpful to regain the elasticity of blood vessels. I didn't even know about this, when I was gathering information about Raynaud's disease, I got information about buckwheat. So this evening I made buckwheat porridge in dinner. I have shared a link here, it has more information about buckwheat. https://www.stylecraze.com/hindi/kuttu-ke-fayde-upyog-aur-nuksan-in-hindi/ #કુટીનોદારો #buckwheat #glutenfree #healthyfood #vegan #instafood #breakfast #healthylifestyle #food #foodie #healthy #plantbased #delicious #homemade #veganfood #organic #yummy #vegetarian #homemade #buckwheatporridge

Steinen, Baden-Wurttemberg

@nehasmehta2005

કારેલાના બીજમાં હવે એક સેન્ટિમીટર જેટલા પ્રાથમિક મૂળ ઉગી ગયા છે. આ બીજને મે કુંડામાં એવી રીતે રોપ્યાં છે કે જેથી તેના મૂળ માટીની અંદર અને બીજનો થોડોક ભાગ ઉપરની બાજુ ખુલ્લો રહે. હું આ કુંડાને તેના પર સારો સૂર્યપ્રકાશ પડે એવી જગ્યાએ મૂકી અને તેમાંથી છોડ બને તેની રાહ જોઈશ. Bittergourd seeds now have about one centimeter of primary roots. I have planted the seed in the pot in such a way that its roots were inside the soil and a small part of the seed was exposed at the top. I will put this pot in a place where good sunlight falls on it and wait for it to become a plant. #germination #seeds #growyourown #organic #plants #gardening #seedlings #growyourownfood #vegetables #grow #microgreens #garden #seedstarting #homegrown #greenhouse #nature #sprouts #march #bittergourd #bittermelon #steinen