@ethical_kitchen_garden

@ethical_kitchen_garden

I am attentive and dedicated gardener with a genuine love for plants and working outside.

followers count:  323
followers rank: 0
likes count:  2,352
like rank:  0

Account rate

Mathematical model that shows the popularity of an account relative to others.

Statistics

0
Average likes per post
0
Average comments per post

Photos and videos ratio

28% videos
72% photos
મારા બગીચામાં કેટલાક ફૂલોની ઋતુ કયારની જતી રહી છે, અને કેટલાક અત્યારે ખીલેલાં છે, અને કેટલાક હજી ખીલવાના બાકી છે .. મેં આજે કેટલાક ખીલેલાં ફુલોના ફોટા પાડયા હતાં. હું અહીં તે તમારી સાથે શેર કરી રહી છું. In my garden season of some flowers is long gone, and some are in bloom now, and some are yet to bloom. I took photos of some of the blooming flowers today.  I am sharing it with you here.

@ethical_kitchen_garden

મારા બગીચામાં કેટલાક ફૂલોની ઋતુ કયારની જતી રહી છે, અને કેટલાક અત્યારે ખીલેલાં છે, અને કેટલાક હજી ખીલવાના બાકી છે .. મેં આજે કેટલાક ખીલેલાં ફુલોના ફોટા પાડયા હતાં. હું અહીં તે તમારી સાથે શેર કરી રહી છું. In my garden season of some flowers is long gone, and some are in bloom now, and some are yet to bloom. I took photos of some of the blooming flowers today. I am sharing it with you here.

હમણાંથી ખૂબ જ ગરમી પડી રહી છે, અને ઘાસ ઘણું મોટું થઈ ગયું હતું. મેં બગીચામાંથી ઘાસ કાપ્યાં પછી ઘાસની આ કતરણને બધાં છોડની આજુબાજુમાં ફેલાવી દીધી હતી. ઘાસની કતરણને આમ છોડની આજુબાજુમાં ફેલાવવી એ એક પરંપરાગત પદ્ધતિ છે, જે જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે, કેટલાક નીંદણને ઉગતાં અટકાવે છે અને ભેજને પણ જમીનમાં બચાવે છે.
It's getting very hot from now on, and the grass was growing too big.  After I cut the grass from the garden I spread this mow of grass all around the plants. This is a traditional method of spreading grass clippings around the plants, which improves soil quality, prevents some weeds from growing and also saves moisture in the soil.
#mygarden #mygardentoday #grassclippings #mulching #timehonored #hot #summer #weedcontrol #moisturepreserving

@ethical_kitchen_garden

હમણાંથી ખૂબ જ ગરમી પડી રહી છે, અને ઘાસ ઘણું મોટું થઈ ગયું હતું. મેં બગીચામાંથી ઘાસ કાપ્યાં પછી ઘાસની આ કતરણને બધાં છોડની આજુબાજુમાં ફેલાવી દીધી હતી. ઘાસની કતરણને આમ છોડની આજુબાજુમાં ફેલાવવી એ એક પરંપરાગત પદ્ધતિ છે, જે જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે, કેટલાક નીંદણને ઉગતાં અટકાવે છે અને ભેજને પણ જમીનમાં બચાવે છે. It's getting very hot from now on, and the grass was growing too big. After I cut the grass from the garden I spread this mow of grass all around the plants. This is a traditional method of spreading grass clippings around the plants, which improves soil quality, prevents some weeds from growing and also saves moisture in the soil. #mygarden #mygardentoday #grassclippings #mulching #timehonored #hot #summer #weedcontrol #moisturepreserving

મેં આજે આ ફોટો બનાવવા માટે આખો દિવસ પસાર કર્યો છે, પરંતુ હજી પણ મને ખાતરી નથી કે મારા રસોડામાં કાચની દિવાલ પર તે ખરેખર સરસ લાગશે કે નહીં !!!

I spent this whole day to create this photo today, but still I'm not sure if it would look really nice as the glass backsplash in my kitchen !!!
#colors #kitchenbacksplash #fruits #fruitphotography #pomegranate #strawberry #blackberry #blueberry #roses #lilac #peach #pansy #avocado #thyme #mint #steinen # june

@ethical_kitchen_garden

મેં આજે આ ફોટો બનાવવા માટે આખો દિવસ પસાર કર્યો છે, પરંતુ હજી પણ મને ખાતરી નથી કે મારા રસોડામાં કાચની દિવાલ પર તે ખરેખર સરસ લાગશે કે નહીં !!! I spent this whole day to create this photo today, but still I'm not sure if it would look really nice as the glass backsplash in my kitchen !!! #colors #kitchenbacksplash #fruits #fruitphotography #pomegranate #strawberry #blackberry #blueberry #roses #lilac #peach #pansy #avocado #thyme #mint #steinen # june

ગઈકાલ સુધી છોડ ઉપર લસણની કળીઓ ન હતી. અને અચાનક આજે તે આવી ગઈ.  મેં બધીજ કળીઓને કાપી અને એકત્રિત કરી લીધી છે, તેથી ફૂલો અને બીજ વિકસાવવા માટે છોડ કોઈ ઉર્જાનો વ્યય ના કરે, અને લસણ વધુ મોટું થાય. આ કળાઓનું હું અથાણું બનાવીશ, મને લસણ એટલું ભાવતું નથી પણ સચિનને તે ખૂબ જ પસંદ છે.
Till yesterday the garlic  scapes were not on the plant. And suddenly today they appeared.  I have cut and collected all the scapes, so the plants do not expend any energy to grow flowers and seeds, and the garlic bulbs grow larger. I will make pickles of these scapes, I don't like garlic that much but Sachin likes it very much.
#mygarden #mygardentoday #garlic #scapes #growyourownfood #homegrown #vegetables #groworganic #organic #eatyourgreens #healthy #june #steinen

@ethical_kitchen_garden

ગઈકાલ સુધી છોડ ઉપર લસણની કળીઓ ન હતી. અને અચાનક આજે તે આવી ગઈ. મેં બધીજ કળીઓને કાપી અને એકત્રિત કરી લીધી છે, તેથી ફૂલો અને બીજ વિકસાવવા માટે છોડ કોઈ ઉર્જાનો વ્યય ના કરે, અને લસણ વધુ મોટું થાય. આ કળાઓનું હું અથાણું બનાવીશ, મને લસણ એટલું ભાવતું નથી પણ સચિનને તે ખૂબ જ પસંદ છે. Till yesterday the garlic scapes were not on the plant. And suddenly today they appeared. I have cut and collected all the scapes, so the plants do not expend any energy to grow flowers and seeds, and the garlic bulbs grow larger. I will make pickles of these scapes, I don't like garlic that much but Sachin likes it very much. #mygarden #mygardentoday #garlic #scapes #growyourownfood #homegrown #vegetables #groworganic #organic #eatyourgreens #healthy #june #steinen

મેં મારા બગીચામાંથી ચુંટેલી ગૂઝબેરીનું અથાણું બનાવ્યું છે અને અહીં હું તમારી સાથે તેને બનાવવાની રીત શેર કરી રહી છું.
I have made pickle from plucked gooseberries from my garden and here I am sharing the recipe of it with you. 
#pickles #mygarden #mygardentoday #gooseberry #homemade #spicy #hotandsour

@ethical_kitchen_garden

મેં મારા બગીચામાંથી ચુંટેલી ગૂઝબેરીનું અથાણું બનાવ્યું છે અને અહીં હું તમારી સાથે તેને બનાવવાની રીત શેર કરી રહી છું. I have made pickle from plucked gooseberries from my garden and here I am sharing the recipe of it with you. #pickles #mygarden #mygardentoday #gooseberry #homemade #spicy #hotandsour

મેથીનો મસાલો, જો તે મારા નાસ્તામાં ન હોય તો, મને એવું લાગે કે મારો નાસ્તો સંપૂર્ણ નથી. આ અમારી પરંપરાગત મેથીનો મસાલો બનાવવાની રીત છે, અને આ જ મસાલાનો ઉપયોગ અમે ખાટાં અથાણાં બનાવવા માટે પણ કરીએ છીએ.
Fenugreek spice, if it’s not in my breakfast, makes me feel like my breakfast isn’t perfect.  This is our traditional way of making fenugreek spice, and we also use this same spice to make sour pickles too. 
#fenugreek #મેથીનોમસાલો #chilipowder #salt #oil #asafoetida #turmeric #picklemasala #homemade

@ethical_kitchen_garden

મેથીનો મસાલો, જો તે મારા નાસ્તામાં ન હોય તો, મને એવું લાગે કે મારો નાસ્તો સંપૂર્ણ નથી. આ અમારી પરંપરાગત મેથીનો મસાલો બનાવવાની રીત છે, અને આ જ મસાલાનો ઉપયોગ અમે ખાટાં અથાણાં બનાવવા માટે પણ કરીએ છીએ. Fenugreek spice, if it’s not in my breakfast, makes me feel like my breakfast isn’t perfect. This is our traditional way of making fenugreek spice, and we also use this same spice to make sour pickles too. #fenugreek #મેથીનોમસાલો #chilipowder #salt #oil #asafoetida #turmeric #picklemasala #homemade

સામાન્ય રીતે મને સફરજન અને કેપ્સિકમ ખાવાનું પસંદ નથી. પરંતુ હું નથી જાણતી કે કેમ, આ કચુંબર મને ખાવાનું પસંદ છે.
Usually I don't like to eat Apple and red pepper as well. But this salad I don't know why, I love to eat. 
#broccoli #apple #redpepper #salad
#healthy #pinenuts #homemade #vegan #vegetarian

Music promoted by https://www.chosic.com/

@ethical_kitchen_garden

સામાન્ય રીતે મને સફરજન અને કેપ્સિકમ ખાવાનું પસંદ નથી. પરંતુ હું નથી જાણતી કે કેમ, આ કચુંબર મને ખાવાનું પસંદ છે. Usually I don't like to eat Apple and red pepper as well. But this salad I don't know why, I love to eat. #broccoli #apple #redpepper #salad #healthy #pinenuts #homemade #vegan #vegetarian Music promoted by https://www.chosic.com/

હવે રાત્રિનું તાપમાન નીચે નથી જતું, તેથી ગઈકાલે મેં દૂધી અને દેશી કાકડી બગીચામાં બહાર રોપી દીધી છે. અને આજે સવારે મેં સ્ટ્રોબેરીના કેટલાક ફૂલો કાઢી નાખ્યા, કારણ કે તે એક છોડ પર ઘણા બધા હતાં, અને છોડ પર ફક્ત અડધા બાકી રાખ્યાં, તેથી ફળ મોટા અને સરસ થાય.
Now the night temperature doesn’t go down, so yesterday I planted bottlegourd and native cucumbers variety outside in the garden.  And this morning I removed some of the strawberry flowers, because they were too many on one plant, and left only half on the plant, so the fruit would be bigger and nice.
#mygarden #mygardentoday #growyourownfood #vegetables #bottlegourd #cucumber #strawberry #flowerpinching #organic #hobby #joy #june #steinen

@ethical_kitchen_garden

હવે રાત્રિનું તાપમાન નીચે નથી જતું, તેથી ગઈકાલે મેં દૂધી અને દેશી કાકડી બગીચામાં બહાર રોપી દીધી છે. અને આજે સવારે મેં સ્ટ્રોબેરીના કેટલાક ફૂલો કાઢી નાખ્યા, કારણ કે તે એક છોડ પર ઘણા બધા હતાં, અને છોડ પર ફક્ત અડધા બાકી રાખ્યાં, તેથી ફળ મોટા અને સરસ થાય. Now the night temperature doesn’t go down, so yesterday I planted bottlegourd and native cucumbers variety outside in the garden. And this morning I removed some of the strawberry flowers, because they were too many on one plant, and left only half on the plant, so the fruit would be bigger and nice. #mygarden #mygardentoday #growyourownfood #vegetables #bottlegourd #cucumber #strawberry #flowerpinching #organic #hobby #joy #june #steinen

કેટલીકવાર રસોઈમાંથી વિરામ લેવાનું સારું છે. તે વધુ સારું થાય છે જ્યારે તમે તમારી આશા કરતા વધુ સારું ભોજન મેળવો. મારી પુત્રી આજે છોલે મસાલા અને લસણ-તલની નાન રાંધી હતી, તેનો સ્વાદ મારી પોતાની રસોઇ કરતા પણ વધારે સારો હતો. અને સાથે ખુશી છે કે, આર્યા સરસ રસોઈ બનાવી શકે છે.
Sometimes it is better to take a break from cooking. It gets better when you get a better meal than you expected. My daughter cooked chhole masala and garlic-sesame naan today, it tasted even better than my own cooking.  And glad that, Arya can cook good.
#cholemasala #verytasty #homemade #naan #enjoyed #mydaughtercancook #veryhappy

@ethical_kitchen_garden

કેટલીકવાર રસોઈમાંથી વિરામ લેવાનું સારું છે. તે વધુ સારું થાય છે જ્યારે તમે તમારી આશા કરતા વધુ સારું ભોજન મેળવો. મારી પુત્રી આજે છોલે મસાલા અને લસણ-તલની નાન રાંધી હતી, તેનો સ્વાદ મારી પોતાની રસોઇ કરતા પણ વધારે સારો હતો. અને સાથે ખુશી છે કે, આર્યા સરસ રસોઈ બનાવી શકે છે. Sometimes it is better to take a break from cooking. It gets better when you get a better meal than you expected. My daughter cooked chhole masala and garlic-sesame naan today, it tasted even better than my own cooking. And glad that, Arya can cook good. #cholemasala #verytasty #homemade #naan #enjoyed #mydaughtercancook #veryhappy

હું એડેનોમીયોસિસને કારણે પીઠના ભારે દુખાવાથી પીડાઈ રહી હતી. ડોક્ટરે મને ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી, પરંતુ પછી મેં એક એવા ડોક્ટરની મુલાકાત લીધી હતી કે જે વનસ્પતિ પર આધારિત દવાઓ આપે છે. તેમણે મને આગ્નુસ કાસ્ટસની દવા આપી હતી (નગોળની દવા, જે ખરેખર રામબાણ હતું) અને મને એમ પણ કહ્યું, મોટા ભાગની સ્ત્રીઓને હોર્મોનલ અસંતુલનને કારણે આ સમસ્યા છે. તેમણે મને લેડીઝ માન્ટેલ (Alchemilla), લાલ ક્લોવર (Trifolium pratense) અને કેટલાક અન્ય છોડની ચા લેવાની ભલામણ કરી હતી. અત્યારે લાલ ક્લોવરના ફુલ ખુબ જ ખીલ્યાં છે, તો આજે હું કેટલાક લાલ ક્લોવર એકત્રિત કરી લાવી છું. તેને હું સુકવણી કરીને ભરી લઈશ.
I was suffering from severe back pain due to adenomyosis. The doctor advised me to have an operation, but then I visited a Lady doctor who prescribes herbal medicines. She gave me the medicine of Agnus Castus (the medicine of Vitex agnus-castus, which was actually worked) and also told me that most women have this problem due to hormonal imbalance. She recommended me tea from Ladies Mantel (Alchemilla), Red Clover (Trifolium pratense) and some other plants.  The red clover flowers are in full bloom right now, so today I have collected some red clover. I will dry it and fill it.
#redclover #herbalife #adenomyosis #hormonalimbalance #plantbased
#painfree
#medicinal #steinen #may

@ethical_kitchen_garden

હું એડેનોમીયોસિસને કારણે પીઠના ભારે દુખાવાથી પીડાઈ રહી હતી. ડોક્ટરે મને ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી, પરંતુ પછી મેં એક એવા ડોક્ટરની મુલાકાત લીધી હતી કે જે વનસ્પતિ પર આધારિત દવાઓ આપે છે. તેમણે મને આગ્નુસ કાસ્ટસની દવા આપી હતી (નગોળની દવા, જે ખરેખર રામબાણ હતું) અને મને એમ પણ કહ્યું, મોટા ભાગની સ્ત્રીઓને હોર્મોનલ અસંતુલનને કારણે આ સમસ્યા છે. તેમણે મને લેડીઝ માન્ટેલ (Alchemilla), લાલ ક્લોવર (Trifolium pratense) અને કેટલાક અન્ય છોડની ચા લેવાની ભલામણ કરી હતી. અત્યારે લાલ ક્લોવરના ફુલ ખુબ જ ખીલ્યાં છે, તો આજે હું કેટલાક લાલ ક્લોવર એકત્રિત કરી લાવી છું. તેને હું સુકવણી કરીને ભરી લઈશ. I was suffering from severe back pain due to adenomyosis. The doctor advised me to have an operation, but then I visited a Lady doctor who prescribes herbal medicines. She gave me the medicine of Agnus Castus (the medicine of Vitex agnus-castus, which was actually worked) and also told me that most women have this problem due to hormonal imbalance. She recommended me tea from Ladies Mantel (Alchemilla), Red Clover (Trifolium pratense) and some other plants. The red clover flowers are in full bloom right now, so today I have collected some red clover. I will dry it and fill it. #redclover #herbalife #adenomyosis #hormonalimbalance #plantbased #painfree #medicinal #steinen #may

Subscribe to our notifications

Join the community of users with the latest news from all social networks!